cost of flooring with vitrified tiles

ફ્લોરિંગ નો ખર્ચ

ફ્લોરિંગ – રૂમ ની સપાટી જ્યાં આપણે ઉભા રહીયે છે, જ્યાં તમે તમારો વધુ સમય પસાર કરો છો, જ્યાં તમારા બાળકો રમે છે. ફ્લોરિંગ નિયમિત રીતે ઘર્ષણ, ફર્નિચર ના ભાર અને કેમિકલ સાફસફાઈ માંથી પસાર થાય છે. ફ્લોરિંગ ના મટેરીઅલ ની પસંદગી ની અસર ઘણા તત્વો પર અધાર રાખે છે, જેમ કે તેનો ખર્ચ, ટકાઉપણું, આરામપણું અને ઘણુ…

  • ટાઇલ નો ભાવ રૂ.50 થી રૂ.200 અને તેથી અધિક ની શ્રેણી માં આવે છે.
  • ટાઇલ ના ભાવ તેની સાઈઝ પર આધાર રાખે છે.
  • ટાઇલ ના ભાવ તેની બ્રાન્ડ અને ડિઝાઇન પ્રમાણે પણ બદલાય છે.

વિકલ્પ 1 – વિટ્રિફાઇડ ટાઇલ – ટાઇલ ની સાઈઝ 32 ઇંચ સુધી

રૂપિયા સ્કવેર ફુટ પ્રમાણે

0 Rs
મુંબઈ
0 Rs
પૂના
0 Rs
બેંગલોર
0 Rs
દિલ્હી
0 Rs
ગોવા
0 Rs
નાગપુર
0 Rs
નાસિક
0 Rs
અમદાવાદ
0 Rs
સુરત
0 Rs
વડોદરા

ઉપર દર્શાવેલ ભાવ માં શેનો સમાવેશ છે ?

વિગતવાર મુંબઈ પૂના બેંગલોર દિલ્હી ગોવા નાગપુર નાસિક અમદાવાદ સુરત વડોદરા
ટાઇલ નો ખર્ચ Rs 80 Rs 75 Rs 90 Rs 100 Rs 70 Rs 60 Rs 60 Rs 60 Rs 60 Rs 55
મજૂરી Rs 40 Rs 30 Rs 35 Rs 30 Rs 40 Rs 30 Rs 30 Rs 40 Rs 35 Rs 35
નદી ની રેતી Rs 20 Rs 20 Rs 25 Rs 25 Rs 20 Rs 20 Rs 20 Rs 20 Rs 20 Rs 20
સિમેન્ટ Rs 15 Rs 15 Rs 15 Rs 15 Rs 15 Rs 15 Rs 15 Rs 20 Rs 20 Rs 20
સફાઈ અને ભરણી Rs 20 Rs 15 Rs 20 Rs 15 Rs 15 Rs 15 Rs 15 Rs 10 Rs 10 Rs 10
  • બધા ભાવ “સ્કવેર ફુટ” માં દર્શાવેલ છે.
  • અમે ટાઇલ ના ભાવ નિર્ધારિત કરેલ છે. તે પસંદગી પ્રમાણે બદલાઈ શકે છે.
  • નદી ની રેતી વાપરો. ખાડી ની રેતી તમને સસ્તી પડશે પરંતુ તેની ગુણવત્તા ઓછી હશે.

વિકલ્પ 2 – વિટ્રિફાઇડ ટાઇલ – ટાઇલ ની સાઈઝ 32 ઇંચ થી વધુ

રૂપિયા સ્કવેર ફુટ પ્રમાણે

0 Rs
મુંબઈ
0 Rs
પૂના
0 Rs
બેંગલોર
0 Rs
દિલ્હી
0 Rs
ગોવા
0 Rs
નાગપુર
0 Rs
નાસિક
0 Rs
અમદાવાદ
0 Rs
સુરત
0 Rs
વડોદરા

ઉપર દર્શાવેલ ભાવ માં શેનો સમાવેશ છે ?

વિગતવાર મુંબઈ પૂના બેંગલોર દિલ્હી ગોવા નાગપુર નાસિક અમદાવાદ સુરત વડોદરા
ટાઇલ નો ખર્ચ Rs 140 Rs 135 Rs 145 Rs 155 Rs 120 Rs 120 Rs 120 Rs 115 Rs 120 Rs 110
મજૂરી Rs 60 Rs 40 Rs 45 Rs 55 Rs 50 Rs 50 Rs 50 Rs 45 Rs 40 Rs 40
નદી ની રેતી Rs 35 Rs 30 Rs 35 Rs 35 Rs 35 Rs 35 Rs 35 Rs 35 Rs 35 Rs 35
સિમેન્ટ Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25 Rs 25
સફાઈ અને ભરણી Rs 20 Rs 15 Rs 20 Rs 15 Rs 20 Rs 20 Rs 20 Rs 20 Rs 20 Rs 20
  • બધા ભાવ “સ્કવેર ફુટ” માં દર્શાવેલ છે.
  • અમે ટાઇલ ના ભાવ નિર્ધારિત કરેલ છે. તે પસંદગી પ્રમાણે બદલાઈ શકે છે.
  • નદી ની રેતી વાપરો. ખાડી ની રેતી તમને સસ્તી પડશે પરંતુ તેની ગુણવત્તા ઓછી હશે.

સ્થાપક નો સંદેશ :-

મોટો સવાલ ઘર માલિકો ને તમારી જેમજ આવતો હોય છે કે, કઈ સાઈઝ અને ભાવ માં ટાઇલ ની પસંદગી કરવી જોઈએ. “ContractorBhai 3D Interior Design Service” ના ભાગ રૂપે, અમે તેમની પસંદગી અને બજેટ ને સ્ટડી કરીયે છે; 3D Photo-realistic Image ની સાથે Bill of Material પણ આપીયે છે જેથી ઓછામાં ઓછી અને વધુ માં વધુ તમને કેટલો ખર્ચ કરવાનો છે ફ્લોરિંગ માટે તે જાણવા મળે.

Other Cost Guide Pages

મટેરીઅલ અમે વાપરીએ છે અને તેમની ભલામણ પણ કરીયે છે.