विनियर (Veneer) और पॉलिशिंग

विनियर एक सब्सट्रेट मतलब प्लाईवुड या म.दी.ऍफ़ (MDF) पर ५ आसान स्टेप्स में लगाया जा सकते है। i. एक बार विनियर ले लिया, कारपेंटर्स उससे और सब्सट्रेट (प्लाईवुड या म.दी.ऍफ़ ) को उचित साइज में कटा जाता है। ii. कटाई के बाद विनियर शीट्स और सब्सट्रेट दोनों पर ग्लू लगाया जाता है। चिपकाने के लिए

“વિનિયર એપ્લિકેશન અને પોલિશિંગ” માટે શું કરવું અને શું નહિ કરવું જોઈએ

વિનિયર એક સબ્સ્ટ્રેટ એટલે કે પ્લાઈવુડ અથવા એમ.ડી.એફ (MDF) પર, 5 સરળ સ્ટેપ્સ લગાડી શકાય છે. 1. વિનિયર એકવાર લઈ લીધા પછી, સુથાર તેને (પ્લાઈવુડ અથવા એમ.ડી.એફ) ઉચિત માપ માં કાપશે. 2. કપાયા પછી વિનિયર અને સબ્સ્ટ્રેટ પર બંને પર ગ્લૂ લગાડવામાં આવે છે, ચીપકાવા માટે બરોબર ગ્લૂ હોવું જરૂરી છે. સ્ટાન્ડર્ડ કોલ્ડ પ્રેસ અથવા

Go to Top