Articles in Gujarati Language
ફ્લાય એશ બ્રિક, ક્લે બ્રિક અને કોન્ક્રીટ બ્લોક્સ – ઉત્પાદની સમીક્ષા
જો તમે નવી દીવાલ બાંધવાના હોય તો તમારી પાસે 3 વિકલ્પ છે - 3 પ્રકારની ઈંટ. ક્લે બ્રિક, કોન્ક્રીટ બ્લોક્સ અને ફ્લાય એશ બ્રિક ( લોકપ્રિય રીતે સિપોરેક્સ નામે ઓળખાય છે 1) ક્લે બ્રિક કાદવ માંથી બને છે અને ભઠ્ઠી માં નાખવામાં આવે છે. 2 સામાન્ય સાઈઝ માં (પહોળાઈ) લાલ ઈંટ ઉપલબ્ધ હોય છે -