ટફન ગ્લાસ શું છે ?
ટફન ગ્લાસ તે એક પ્રકારનો ગ્લાસ છે જે માળખાકીય હેતુઓ માટે વપરાય છે. ટફનિંગ તે પ્રક્રિયા છે જે થર્મલ અથવા કેમિકલ પ્રક્રિયા દ્વારા તૈયાર કાંતવામાં આવે છે ગ્લાસ ની મજબૂતી વધારવા માટે। ટફન ગ્લાસ ત્યાં વાપરવામાં આવે છે જ્યાં મજબૂતી, થર્મલ ગુણધર્મો અને સલામતી સૌથી વધુ મહત્વનું હોય. તે પ્રોજેક્ટ માટે વપરાય છે જેમકે , બિલ્ડીંગ, ઓફિસ, ઈંટેરીઅર વગેરે। ટેમ્પર્ડ ગ્લાસ તે બીજા પ્રકારનો ગ્લાસ છે જે ટફન ગ્લાસ જેવો જ હોય છે. આ બંને ગ્લાસ ઘર માલિકો દ્વારા ગેર સમાજ થાય છે.
ચાલો આ બંને વચ્ચે નો તફાવત જાણીયે।
ટફન ગ્લાસ અને ટેમ્પર્ડ ગ્લાસ વચ્ચે નો તફાવત
ટફન ગ્લાસ ગેસ ભઠ્ઠી માં બનાવવામાં આવે છે. ટેમ્પર્ડ ગ્લાસ તે થોડો સખત હોય છે. જયારે ટફન ગ્લાસ વિદ્યુત ભઠ્ઠી માં બનાવવામાં આવે છે જે ટફન ગ્લાસ ને 4-5 ગણું મજબૂત બનાવે છે ટેમ્પર્ડ ગ્લાસ કરતા। ટફન ગ્લાસ કરતા ઓછી મજબૂતી હોવાને કારણે, ટેમ્પર્ડ ગ્લાસમાં તૂટફૂટ થાય છે. જયારે ટેમ્પર્ડ ગ્લાસ તૂટે છે, ત્યારે તેના ટુકડાઓ થાય છે જે કોઈને પણ વાગી શકે છે. પરંતુ જયારે ટફન ગ્લાસ તૂટે છે તો તેના નાના-નાના કણ થઈ જાય છે રાખ ની જેમ, જેનાથી કોઈ ઇજા થતી નથી.
ટફન ગ્લાસ ની સપાટી પર 10,000-15,000 પીએસઆઈ (psi) લાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે અને કિનારી પર 9,000પીએસઆઈ (psi) થી ઓછું નહિ. તેને તેટલું કોમ્પ્રેસ્સ કરવામાં આવે છે કે તે વધુ મજબૂતી આપે છે ટફન ગ્લાસ ને. ટફન ગ્લાસ વધુ સારું થર્મલ મજબૂતી આપે છે અને તે પ્રતિરોધક છે કોઈપણ તાપમાન માં.
કિંમત માં કોઈ ખાસ ફરક નથી ટફન ગ્લાસ અને ટેમ્પર્ડ ગ્લાસ માં. એક સામાન્ય માણસ સામે જો આ બંને ગ્લાસ રાખવામાં આવે તો બહુજ મુશ્કેલ હોય છે તેને ઓળખવું। અને અહીં છેતરપિંડી થવાની શક્યતા હોય છે. સામાન્યરીતે ટફન ગ્લાસ હંમેશ સર્ટિફિકેટ સાથે વહેંચવામાં આવે છે. તો અમે ઘર માલિકને સુજાવ આપશું કે ગ્લાસ પર લાગેલા ટેગ, માર્ક અથવા સ્ટીકર ને જોવું જોઈએ જેની પર ગ્લાસ ની વિગતો લખેલી હોય છે.
ઈંટેરીઅર માટે ટફન ગ્લાસ
ટફન ગ્લાસ પહેલા ફક્ત માળખાકીય હેતુઓ માટે વપરાતું હતું। પણ હવે તેના ગુણ અને ફાયદાની જાગૃત્તા થી, ઘર માલિક, ઈંટેરીઅર ડિઝાઈનર અને ઠેકેદારો એ ઘર અને ઓફિસ માં વાપરવાનું શરુ કર્યું છે. તેને સામાન્ય રીતે દરવાજા અને ભાગલા પાડવામાટે વાપરવામાં આવે છે ફ્રેમ વગર. 2 મહત્વના ફાયદાઓ છે ટફન ગ્લાસ ના કે તેની મજબૂતી વધારે હોય છે અને તૂટવાથી કોઈને ઇજા થતી નથી.
કેવી રીતે ટફન ગ્લાસે લોકપ્રિયતા મેળવી
ટફન ગ્લાસ નવી વસ્તુ નથી. તે ભારતીય બજારમાં 30 વર્ષ પહેલા રજુ કરાયું હતું। ટફન ગ્લાસ ગુણ બધાને ખબર નહોતી એટલે તે વધુ માત્રામાં વપરાતું નહોતું। બીજું કારણ તે હતું કે મોંઘુ હોવાને કારણે ઘણા ઓછા લોકો બનાવતા હતા. પરંતુ હવે ઘણા લોકો તેને બનાવે છે, જાગૃત્તા છે અને હવે ટફન ગ્લાસ ઘણા વ્યાજબી ભાવમાં અને સરળતાથી ઉપલબ્ધ છે.
વર્ષ 2000 માં ટફન ગ્લાસ બજારે અચાનક વધુ વિકાસ જોયો ભારત માં । તે ફક્ત એક્સ્ટેરીઅર નહિ પણ ઈંટેરીઅરમાં પણ વપરાતું હતું।બહારના દેશોમાં ટફન ગ્લાસ ઘણા વર્ષોથી વપરાતું આવ્યું છે.
ટફન ગ્લાસ હવે બહુજ મહત્વ અને જરૂરી વસ્તુ બની ગયી છે પ્રોજેક્ટ માટે, ફસાડ બનાવવા માટે, પાર્ટીશન, વગેરે।.. અગાઉ જેમ કહ્યું તેમ તે મજબૂતી માટે વપરાય છે. તે વધુ ચાલે છે, સામાન્ય ગ્લાસ વાપરવામાં આવે છે કેમકે તેનાથી કોઈને ઇજા થઈ શકે છે. ભારતીય સરકારે નિયમ પસાર કર્યો છે સખ્તાઈ થી તાફેન ગ્લાસ વાપરવા માટે। કેસ થઈ શકે છે જો કોઈ સામાન્ય ગ્લાસ વાપરે ખાસ કરીને માળખાકીય હેતુ માટે।
બીજા અન્ય પ્રકારના ગ્લાસ
અહીં અલગ પ્રકારના ગ્લાસ જેમકે ડિઝાઈનર ગ્લાસ, ઈમ્પોર્ટેડ ગ્લાસ, મેડ ઈન ચાઈના ગ્લાસ બજારમાં ઉપલબ્ધ છે.
ડિઝાઈનર ગ્લાસ જે અલગ રંગો, અને ડિઝાઇનમાં બનાવામાં આવે છે ઘરમાલિક/ગ્રાહક ની પસંદગી મુજબ. ડિઝાઈનર ગ્લાસ માટે ડિઝાઇન કેટલોગ અથવા સંદર્ભ થી પછી ઈચ્છીત સાઈઝ અને શૈલી માં બનાવવામાં આવે છે. ડિઝાઇન ગ્લાસ પર હંમેશ માટે બનાવવામાં આવે છે. ડિઝાઈનર ગ્લાસ અલગ પધ્ધતિ થી બનાવવામાં આવે છે હાથેથી અથવા કેમિકલ પ્રક્રિયા થી, પછી એસિડ ઈફેક્ટ, ક્રીષ્ટલ, વગેરે પ્રક્રિયા ।..
બીજા ગ્લાસ આયાત કરવામાં આવે છે બીજા દેશો માંથી જેમ દુબઈ, યુ.કે, યુ.એ.ઈ, અમેરિકા, યુરોપ વગેરે।
મેડ ઈન ચાઈના ગ્લાસ બહુ મોટા પ્રમાણમાં આયાત થતા હતા. પરંતુ હવે તે અન્ય દેશોના કાચ આયાત અનુચિત કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારતમાં 3-4 કંપની છે H&G, Saint Gobain, Modiguard, Gold Plus, ASI જે ગ્લાસ બનાવે છે. ગ્લાસ સ્થાનિક વિસ્તાર માં નથી બનાવામાં આવતા કારણ કોઈ સ્થાનિક અથવા સામાન્ય માણસ મોટા યુનિટ અને તેનો ખર્ચ પરવડી ના શકે.
Leave A Comment