હું એક ઇલેક્ટ્રિશિયન મેં મળ્યો અને ફક્ત મારા જ્ઞાન માટે મેં તેમને પૂછ્યું –
કેવી રીતે એક ઇલેક્ટ્રિશિયન સ્વીચોની સંખ્યા નક્કી કરે છે એક રૂમ અથવા 1BHK એપાર્ટમેન્ટ માટે ? (અને આ જે તેમણે કહ્યું)
સામાન્ય રીતે સ્વિચ અને સ્વિચ બોર્ડ ની જરૂરિયાત એક રૂમ માં ઘર માલિક પર નિર્ભર કરે છે. પણ એક સામાન્ય રૂમ માં 5 સ્વિચ ઓછામાં ઓછી હોય છે, 1 – લાઈટ માટે, 1 – પંખા માટે અને રેગ્યુલેટર, 1 – ફુટ લાઈટ માટે, અને બીજા પ્લગ પોઇન્ટ માટે। ફુટ લાઈટ રૂમ માં નાઈટ લેમ્પ તરીકે વપરાય છે જે પરંપરાગત રીતે ઘરના પેસેજ માં લગાડવામાં આવે છે.
બ્રાન્ડ અને સ્વિચ ના પ્રકારો
અહીં મોટી બ્રાન્ડ છે જેમકે, Philips, Schneider, વગેરે… જે એડવાન્સ અને સારી ગુણવત્તા નું ઉત્પાદન કરે છે કલર સ્વિચ પણ. આ સ્વિચ નું ગુણવત્તા ખુબજ સારી હોય છે. ભારતીય બ્રાન્ડ Anchor Roma પ્રચલિત છે લોકોમાં પણ તે ઠીક છે.
આ સ્વિચ અને પ્લેટ અલગ કલર માં પણ ઉપલબ્ધ છે જેમકે કાળો, ભુરો, સફેદ, સિલ્વર પ્લેટેડ ફ્રેમ અને સ્વિચ, ગોલ્ડ પ્લેટેડ ફ્રેમ અને બીજું ઘણું….
તેમાં અંદરજ આપાતકાલીન લાઈટ હોય છે જે ઘણા ઘર માલિક હમણાં પસંદ કરે છે. તે ચમકે છે જયારે રૂમ માં લાઈટ ના હોય, તે ચમકે છે અને થોડું મદદગાર હોય છે જયારે લાઈટ જતી રહે છે. જેમકે તે સ્વિચ બોર્ડ માં લાગેલું હોય છે જે તમને ગોતવામાં મદદ કરે છે. તેનું માપ પણ બાકી સામાન્ય સ્વિચ જેટલુજ હોય છે.
હવે આધુનિક સ્વિચ પણ ઉપલબ્ધ છે જેમકે યુ.એસ.બી (USB) ચાર્જિંગ પોઇન્ટ, ડીમર, ઇનબિલ્ટ ટાઇમર વગેરે। ઉપર જેમ કીધું તેમ સ્વિચબોર્ડ ઘર માલિકના પસંદગી મુજબ બદલાવી શકાય છે.
હંમેશા સારા અનુભવી ઇલેક્ટ્રિશિયન પાસે કામ કરવો
ઘર માલિકે ચિંતા કરવાની જરૂર નથી જો તેમણે સારી ગુણવત્તાની બ્રાન્ડેડ સ્વિચ ખરીદી છે. પણ હા, આ સ્વિચ લગાડવા માટે અને વાયરિંગ કરવા માટે, ઘર માલિકે હંમેશા સારા અનુભવી ઇલેક્ટ્રિશિયન પાસે કામ કરાવવું તેની કાળજી રાખવી જરૂરી છે.
ઓછા અનુભવ વાળા અને બિનઅનુભવી ઇલેક્ટ્રિશિયન કદાચ વાયર અને સ્વિચ ખોટી રીતે લગાડશે જે મુશ્કેલી પેદા કરશે જેમકે શોક-સર્કિટ, ટ્રીપીંગ પ્રોબ્લેમ, અથવા આગ લાગી શકે છે. જયારે અનુભવી ઇલેક્ટ્રિશિયન આ બધી વસ્તુનું ધ્યાન રાખશે અને ઘર માલિકને સુજાવ આપશે જો કાઈ ખોટું છે. બિનઅનુભવી ઇલેક્ટ્રિશિયન ખરાબ સર્વિસ આપશે. વાત કરીયે તો, AC જે હેવી લોડ બેરિંગ વાળું સાધન છે, જો વાયર બરોબર થી ફિટ નહિ કર્યો હોય જો તે ઢીલો હશે તો તેનું સોકેટ થોડા દિવસો માં બળી જશે અને બિન જરૂરી તે વારે ઘડીયે ટ્રીપ થયા કરશે.
Leave A Comment