ઓછા ખર્ચમાં ટેરેસ નું વોટર પ્રુફિંગ

અમે ઘણા ઘર માલિકોના ફોન આવે છે જેઓ બિલ્ડિંગના છેલ્લા મળે રહે છે અને વરસાદ માં વોટર પ્રુફિંગ વિષે પૂછતાછ કરે છે. ઘણી વખત સોસાયટી માં અન્ય ઘર માલિકો વોટર પ્રુફિંગ માટે પૈસા દેવાની ના પડે છે જે દુર્ભાગ્યપૂર્ણ છે. તો તમે લીકેજ માટે ચિંતામાં છો, અને ખર્ચ તમારે એકલાએ કરવો પડે એમ છે. અહીં

Go to Top