ઇલેક્ટ્રિકલ એમ.સી.બી.(MCB) અને પેનલ બોર્ડ

એમ.સી.બી (મિનિએચર સર્કિટ બ્રેકર) તે વિતરણ બોક્સ છે જે હમણાં ના આધુનિક ઘરો માં લગાડવામાં આવે છે. એમ.સી.બી ના બદલે 32 એમ્પીયર ની DP સ્વીટ્ચ આવતી હતી જેમાં બંધ ચાલુ કરવાની સ્વીટ્ચ હતી. ત્યારે એમ.સી.બી.(MCB) થી લોકો પરિચિત નહોતા, કારણ તે ત્યારે અસ્તિત્વ નહતું। ચાલો સમજીયે એમ.સી.બી.(MCB) નું જોડાણ સોસાયટી માં મીટર રૂમ હોય છે.

Go to Top