ફ્લોર માઉન્ટેડ ટોઇલેટ્સ
આધુનિક દિવસોમાં ફ્લોર માઉન્ટેડ યુનિટ્સ કપલ ક્લોઝેટ (WBC) નામે ઓળખાય છે। આ કપલ ક્લોઝેટ ફ્લશ ટેન્ક સાથે આવે છે. બંને ક્લોઝેટ અને ટેન્ક સીરામીક મટેરીઅલ થી બનેલું હોય છે. એસ-ટ્રેપ ડ્રેનેજ પાઇપ જે ક્લોઝેટ ના નીચેના ભાગ થી જોડાઈ છે જમીન થી ફિટ કરવામાં આવે છે ફ્લોર માઉન્ટેડ યુનિટ્સ માટે.

વોલ મોઉન્ટેડ ટોઇલેટ્સ
વોલ મોઉન્ટેડ યુનિટ્સ દીવાલ માં ફિટ કરવામાં આવે છે. આ જમીન રહિત હોય છે, તે જમીનથી 12″ ઉપર ફિટ કરવામાં આવે છે. આઉટલેટ પાઇપ વોલ મોઉન્ટેડ ટોઇલેટ્સ માટે જમીનથી ફિટ કરવામાં આવે છે પણ પી-ટ્રેપ માટે તે દીવાલ માં ફિટ કરવામાં આવે છે. (ફ્લોર માઉન્ટેડ ની જેમ નહિ). ફ્લશ ટેન્ક વોલ માઓઉન્ટેડ દીવાલ ની અંદર ફિટ થાય છે.

સામાન્ય વિશેષતા
હવે સ્ટાઈલિશ ફ્લશ ટેન્ક જે 2 ફ્લશ બટન સાથે આવે છે. એક બટન જયારે દબાવવામાં આવે ત્યારે 6 લીટર પાણી છૂટે છે અને બીજા બટન થી 9 લીટર પાણી છૂટશે। જરૂરિયાત મુજબ, આ બંને બટન વપરાય છે.

તે અવાજ કરીને બંધ થાય છે, પણ હવે સોફ્ટ ક્લોસિંગ સીટ કવર આવે છે જે ધીરેથી બંધ થાય છે. પહેલા ટોયલેટ માટે અલગથી વેન્ટિલેશન પાઇપ લગાડતા હતા, પરંતુ ગંધ ડ્રેનેજ પાઇપ માંથી પછી આવતી હતી. તે બાથરૂમ માં બદબુ છોડી દેતું હતું ફ્લશ કર્યા પછી પણ. આ તકલીફ જલ્દી જ ઉકેલાઈ ગઈ. હવે તમે જોવો તો ટોયલેટ માં અલગથી વેન્ટિલેશન પાઇપ નથી લાગેલા હોતા। તેનું નિર્માણ તે રીતે કરેલું હોય છે કે પાણી નું સ્ટાર સચવાઈ રહે ફ્લશ કર્યા પછી પણ. જેથી બદબુ ટૉઈલેટ માંથી દૂર રહી શકે.

વૉલ મોઉન્ટેડ વિરુદ્ધ ફ્લોર મોઉન્ટેડ

ડિઝાઇન
વૉલ મોઉન્ટેડ યુનિટ્સ વધુ મોહક લાગે છે ફ્લોર મોઉન્ટેડ યુનિટ્સ કરતા। તમને વધુ ડિઝાઇન અને કલર જોવા મળશે ફ્લોર મોઉન્ટેડ યુનિટ્સ માટે।

સ્થાપના
ફ્લોર મોઉન્ટેડ યુનિટ્સ સામાન્ય રીતે વાપરવામાં આવે છે સસ્તા ભાવ માટે અને વૉલ મોઉન્ટેડ સરળ હોય છે લગાડવા માટે। વૉલ મોઉન્ટેડ યુનિટ્સ લગાડવામાટે મજબૂત અને જાડી દીવાલ જરૂરી હોય છે જે કોઈક વખત બિલ્ડીંગ તૈયાર નથી હોતું। અહીં તોડફોડ ની જરૂર પડશે જે તમારો ખર્ચ વધારશે।

જગ્યા વપરાશ
વોલ માઓઉન્ટેડ યુનિટ્સ વધુ જગ્યા આપે છે ફ્લોર મોઉન્ટેડ યુનિટ્સ કરતા। કારણ તેમાં ફ્લશ ટેન્ક દીવાલની અંદર છુપાઈ જાય છે. બાથરૂમ/ટોયલેટ વધુ મોટા દેખાય છે વૉલ મોઉન્ટેડ યુનિટ્સ વાપરવાથી। વૉલ મોઉન્ટેડ યુનિટ્સ તમારી જરૂરિયાત પ્રમાણે લગાડી શકાય છે જયારે ફ્લોર માઓઉન્ટેડ માં તે શક્ય નથી કારણ તે ઉચિત માપમાં આવતા હોય છે.

સાફસફાઈ
વૉલ મોઉન્ટેડ સાફસફાઈ માટે સારું હોય છે ફ્લોર મોઉન્ટેડ કરતા। કારણ યુનિટની નીચે ની જગ્યા ખાલી હોય છે જેથી ત્યાં સહેલાઈથી સાફ કરી શકાય।

જાળવણી
જ્યાં સુધી જાળવણી નો સવાલ છે, ફ્લોર મોઉન્ટેડ યુનિટ્સ સહેલાઈથી રિપેર અને બદલી શકાય છે પરંતુ વોલ મોઉન્ટેડ માટે ફ્લશ ટેન્ક બદલવું કઠિન કામ છે. હવે નવા મોડેલ આવે છે જેમે અંદર એક્સિસ પેનલ હોય છે જે જાળવણી માટે સહેલું હોય છે પણ બહુ મોંઘા ભાવ હોય છે.

તમારા બાથરૂમ માં જગ્યા ની ઉપલબ્ધતા અને બજેટ હિસાબે તમે યુનિટ્સ ની પસંદગી કરો.