આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

ઇલેક્ટ્રિકલ વાયર કલર કોડિંગ મદદ કરે છે સર્કિટ માં દરેક વાયર નું કાર્ય જાણવામાં। ભારત માં વાયર RGB માં હોઉં છે. દા.ત – લાલ, લીલો, કાળો. દરેક વાયર ના અલગ કર્યો છે.

લાલ લાલ વાયર સર્કિટ માં phase ને નોંધે છે .તે જીવંત વાયર છે જે કોઈપણ લાલ અથવા તો કળા વાયર માં જોડી નો શકાય. લાલ વાયર સ્વીટ્ચ લેગ માં વાપરવામાં આવે છે. સ્વીટ્ચ લેગ એ વાયર છે જે બંધ કરવા માટે સ્વીટ્ચ ના નીચે ના ભાગ માં હોય છે અને જયારે તે ચાલુ કરે છે ત્યારે તે ગરમ થાય છે. આ લેગ છે જે લોડ બંધ અને ચાલુ કરે છે.

કાળો કાળો વાયર સર્કિટ માં neutral ને નોંધે છે. neutral વાયર ને neutral bus bar સાથે જોડવામાં આવે છે ઇલેક્ટ્રિકલ પેનલ માં. bus bar એ ધાતુ વાહક છે જે ઇલેક્ટ્રિકલ કરંટ ના વિતરણ માટે હોય છે. કાળો વાયર ફક્ત કળા વાયર સાથેજ જોડવામાં આવે છે બીજા કોઈ જોડે નહિ. કાળો વાયર neutral હોય, તેમાં કરંટ હોય છે. તે અસંતુલિત લોડ વાહન કરે છે. દા. ત વળતો કરંટ જેને આપડે કહીયે છે.

લીલો લીલો વાયર earthing માટે હોય છે. લીલો વાયર ફક્ત લીલા વાયર સાથેજ જોડવામાં આવે છે, બીજા કોઈ સાથે નહિ. લીલો વાયર નો મતલબ એ નથી કે તે ફક્ત લાઈટ અને પંખા માટે છે. લીલો વાયર મુખ્યત્વે socket માટે વપરાય છે. socket AC, geyser, TV, microwave, વગેરે માટે। સામાન્ય રીતે સ્વીટ્ચ માં બે વાયર હોય છે, તે છે neutral અને phase.

રૂમ/ફ્લેટ માં અનેક socket હોય શકે વાપરવા માટે। આ બધા socket નો વાયર રૂમ અથવા ફ્લેટ ના એક જગ્યા એ grounding terminal સાથે જોડવામાં આવે છે. આ grounding terminal કોપર રોડ / સ્ક્રુ જે DB (વિતરણ બોક્સ) સાથે જોડવામાં આવે છે. વિતરણ બોક્સ થી વાયર સોસાયટી ના મીટર બોક્સ ground bus bar માં જોડાય છે. ground bus bar એ કોપર પ્લેટ હોય છે જે જમીન માં ઊંડે લગાડવામાં આવે છે. જેને સાધારણ રીતે earthing કહેવામાં આવે છે. લીલા વાયર નું કામ જમીન સુધી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરવા માટે હોય છે, ખાસ કરીને જયારે જીવંત વાયર સર્કિટ ની અંદર ના મેટલ અથવા તો બીજા કોઈ વાહક મેટલ ને અડે। કોઈ ઘટના વખતે લીલા વાયર માં સૌથી વધું કરન્ટ હોય છે, તેહિ તેને સાવધાની રીતે વાપરવો જોઈએ.

આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.