12mm પ્લાઈવુડ તમારા વોર્ડરોબ નો પાછળનો ભાગ બનાવવા માટે ઉપયોગ થાઈ છે. સામાન્ય રોતે ઉભા પાર્ટીશન માં 19mm પ્લાઈ નો ઉપયોગ થાઈ છે.
ઉભા પાર્ટીશન વધુ 19mm નું લગાડવું સુજાવ હોય છે, કારણ તે ઘણો વજન આવવાનો હોય છે. જો તમે તમારા વોર્ડરોબ ની અંદર ભારે સામગ્રી નથી ભરવાના તો 12 – 15mm પણ યોગ્ય છે. 12mm અથવા 19mm મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે શું મરીન પ્લાઈ અથવા કમર્શિઅલ પ્લાઈ નો ઉપયોગ કરવો।

વોર્ડરોબ માટે તમારી પાસે 2 વિકલ્પો હોય છે પ્લાઈ (વુડ) અને તે નક્કી કરશે કે તમારા ફર્નિચર નો ખર્ચ શું થશે. તે મરીન પ્લાઈ અથવા કમર્શિઅલ પ્લાઈ હોઈ શકે. જો તમને બજેટ ની ચિંતા નથી અને તમને ઉત્તમ વસ્તુ જોઈએ છે તો મરીન પ્લાઈ તમારો વિકલ્પ છે. જો તમે તમારા ઘરનું નવીનીકરણ ઓછા બજેટ માં કરવા માંગો છો તો તમે કમર્શિયલ પ્લાઈ નો ઉપયોગ કરો વોર્ડરોબ માટે। મરીન પ્લાઈ ફક્ત ત્યાંજ વાપરો જ્યાં પાણી સંપર્ક માં હોય (કિચન નું ષટર સિંક ની નીચે )

સારી ગુણવત્તા નું મરીન પ્લાઈ તમને ફર્નિચર આપશે જે 10-15 વર્ષ ચાલશે, તેથી વધુ. કમર્શિઅલ તેનાથી ચાલશે। મરીન પ્લાઈ પાણી રહિત અને ટેરમાઈટ પ્રુફ હોય છે – કમર્શિઅલ નહિ.

પેહલા લોકો લાંબુ ચાલાવવા માટે માનતા હતા – દાદાએ અલમારી 50 વર્ષથી સાચવી રાખી હશે. હાલમાં, ઘણા લોકો ને વધુ ખર્ચ વાળું ફર્નિચર નથી બનાવડાવું જે જિંદગીભર ચાલે. જો ઉધઈ નો પ્રોબલેમ હોય તો મરીન પ્લાઈ વાપરો.


Modular Furniture Contractorbhai Request Quote