‘મોડ્યુલર કિચન માં કોરિયન કાઉન્ટર ટોપ ઉપર’ રહસ્યમય ખુલાસો
આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે. ContractorBhai.com તરફથી અમારા મોડ્યુલર કિચન નિષ્ણાંત જવાબ આપી રહ્યા છે, મોડ્યુલર કિચન માં વપરાતા મટેરીઅલ વિષે સવાલઃ મોડ્યુલર અને સેમી- મોડ્યુલર કિચન કાઉન્ટર ટોપ માં કયા અલગ મટેરીઅલ વાપરવા માં આવે છે ? જવાબઃ માર્બલ , ગ્રેનાઈટ અને કોરિયન આ ત્રણ મટેરીઅલ કાઉન્ટર ટોપ માં