ઘર પેન્ટિંગ – લસ્ટર પેઇન્ટ વિરુદ્ધ વેલ્વેટ પેઇન્ટ
ધારોકે તમને તમારું ઘર પેઇન્ટ કરવું છે, પરંતુ બજેટ ની તમને કોઈ ચિંતા નથી. તો તમે કયો પેઇન્ટ વાપરશો ?
વેલ, જ્યારે તે બાબત ઘર માટે હોય, તો મોટે ભાગે લસ્ટર પેઇન્ટ એક માત્ર જવાબ છે. લસ્ટર પેઇન્ટ ઘરમાં વ્યાપક પ્રમાણ માં વપરાય છે. વેલ્વેટ પેઇન્ટ મોંઘુ પડે છે લસ્ટર કરતા, પણ ઘરમાં વેલવેટ પેઇન્ટ વધુ નથી વપરાતો।
વેલવેટ પેઇન્ટ પાણી પર હોય છે માટે તમે દીવાલને સૂકા કપડાથી સાફ કરવું પડે છે. જો તમારા ઘરમાં નાના છોકરાઓ છે તો તમે તમારી દીવાલો પેન્સિલ, સ્કેટચ પેન વગેરે થી ખરાબ થશે. વેલ્વેટ પેઇન્ટ ખરાબ થઇ જશે, જયારે લસ્ટર પેઇન્ટ જાળવણી માટે સહેલું છે.
ભાવનો અંદાજ લેવા માટે – જો લસ્ટર તમને x ભાવમાં પડે છે તો વેલ્વેટ તમને તેનાથી 20 – 30% ટકા વધુમાં પડશે.
Leave A Comment