જો તમે પહેલી વાર રંગ અથવા પેંટિંગ ની દુનિયાની ખોજ કરી રહ્યાછો તો, આ લેખ તમારી માટે છે.

હવે વિભિન્ન પ્રકારના પેઈંટ ઉપલબ્ધ છે, જેમકે ડિસ્ટેમ્પર, લસ્ટર, પ્લાસ્ટિક, વેલ્વેટ.

લસ્ટર બહુ સામાન્ય પેઈંટ છે ઘર માટે ,કારણ  તે બહુ સહેલા છે સાચવી રાખવા। તમે તમારી દિવાલોને સહેલાઈથી ધોઈ અને સાફ કરી શકો છો।  વ્યવસાઇક જગ્યા જેમકે ઓફિસ માં વેલ્વેટ પેઈંટ વધુ ઉપયોગ કરવામાં આવે છે.

લસ્ટર પેઈંટ ઓઈલ આધારિત છે જયારે વેલ્વેટ પેઈંટ પાણી આધારિત છે.  આ કેમિકલના આધાર પર નક્કી કરેલ છે, કે દીવાલ ની સપાટી સાફ ભીના કપડાથી અથવા સાફ કપડાથી કરી શકાય છે. લસ્ટર પેઈંટ ઓઇલ આધારિત છે એટલે તે સાફ કરવામાટે સહેલું છે.

એક સારા પેઈંટ ની પ્રક્રિયા 7 હાથ એટલે કે 7 કોટ હોય છે. પ્રાઇમર ના થોડા કોટ, લાંબી (પુટ્ટી)  અને પેઈંટ ને મળાવીને 7 કોટ થાય છે.

મુંબઈ જેવા શહેરમાં લસ્ટર  પેઈંટ  ની કિંમત રૂ 26 થી રૂ 30 પ્રતિ ચોરસ ફૂટ હોય છે.

Calculate Amount of Paint to Paint a Room - WikiHow

Calculate Amount of Paint to Paint a Room – WikiHow

કેટલા પેઈંટ નું કામ કરવાની જરૂર છે, તેની ગણના કરવામાટે એક મોટું/રફ તરીકો – તમારા કાર્પેટ એરિયા ને 4 વડે ગુણાકાર કરો, ઉદાહરણ તરીકે : જો તમારું ઘર 600 ચોરસ ફૂટ છે, તો પેઈંટ કરવા માટે 600 x 4 = 2400 ની જરૂરત છે. જો તમારા પેન્ટરે રૂ.27 પ્રતિ ચોરસ ફૂટ કિંમત આપી છે તો, પેઈંટ ની કિંમત આ પ્રકાર થશે – 27 x 2400 = Rs 64800

આ રાશિ અનુમાનિત છે. વાસ્તવિક કિંમત માપ હિસાબે હશે, પરંતુ તમે વધુ ગણના માટે તૈયાર રેહજો.