આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

કુલ બે પ્રકાર ની ચીમની હોય છે રસોડા માં Duct-able & Re-circulation able.

Duct-able ચીમની માં, એક પાઇપ જોડવામાં આવે છે ચીમની સાથે જે તમારા રસોડા માંથી ધુમાડો, ગંધ, ગરમી અને બીજા કણો ઘર ની બહાર લઇ જાય છે.જયારે, Re-circulation able માં અશુદ્ધિઓ, ધુમાડો, ગંધ વગેરે… ફિલ્ટર થાય છે.

તરણ અનુસાર, બે માંથી , Duct-able ચીમની વધુ કારગર હોય છે. Recyclable ચીમની વધુ ત્યાં વાપરવાં આવે છે જ્યાં Duct માટે જગ્યા નથી હોતી.

ચીમની વાપરતા પેહલા અમુક વસ્તુ ની જાણ લેવી જરૂરી છે, જેમ કે ગેસ (cooktop) અને ચીમની વચ્ચે નું અંતર. અંતર (distance) સાર્વત્રિક (universally ) ગોઠવેલું છે, જે છે. ગેસ (stove) અને ચીમની ની નીચે ની બાજુ નું ઓછામાં ઓછું અંતર 26″ અને વધુ માં વધુ 30″.

તમે કેવા પ્રકાર નું ગેસ (cooktop) વાપરો ચો એ મહત્વ નું નથી, જેમ કે electric, built in hob કે સામાન્ય ગેસ (stove), અંતર સરખુંજ રાખવું જોઈએ. અંતર 26″ કરતા ઓછું અને 30″ કરતા વધારે ના હોવું જોઈએ.

જો અંતર 26″ કરતા ઓછું હોય, તો સંભાવના છે કે તે આગ પકડી શકે. જેમ કે ગેસ ચાલુ રહી જાય અને તેની ઉપર કોઈ વાસણ ના હોય.
અહીંયા ચીમની નું કાર્ય, તે ચાલુ થયા પછી તેની અંદર રહેલા પંખા ગેસ ની જ્યોત ને ખેંચવા નું ચાલુ કરી દે છે જે આગ (fire)પકડી શકે છે.

સમાંતર રીતે જો અંતર 30″ કરતા વધારે હોય, તો ચીમની નું કાર્ય બરોબર રીતે નહિ થાય. તે તમારા રસોડા માંથી ધુમાડો, ગંધ, ગરમી અને બીજા કણો ઘર ની બહાર નહિ લઇ જઈ શકે, અને તેમાંથી થોડું હવા માં ફેલાઈ જશે કેમકે અંતર જરૂરિયાત કરતા વધુ રાખવામાં આવેલું છે. એટલે અંતર 26″ થી 30″ વચ્ચે હોવું જરૂરી છે.

આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.