6 અમર્યાદ ટિપ્સ ભારતીય ઘર માલિકો માટે જે મોડ્યૂલર કિચન માટે પ્લાન કરી રહ્યા છે

1) મટેરીઅલ જયારે ખરીદો ત્યારે માત્ર દેખાવ જોઈને પસંદ નહિ કરો. તમારા ઠેકેદાર અથવા ડિઝાઈનર ને સાથે રાખો મટેરીઅલ ની ચકાસણી માટે। હાર્ડવેર જેમકે હિંજીસ, પ્લાઈ, શટર વગેરે। 2) મૂળ મોડ્યૂલર કિચન માં એમ.ડી.એફ (MDF) બોર્ડ વપરાય છે. ભારતીય કિચન માં ક્યારે પણ એમ.ડી.એફ (MDF) નથી વાપરવામાં આવતું। હંમેશા મરીન પ્લાઈ અથવા કમર્શિયલ પ્લાઈ જરૂર

6 Outrageous Tips for Indian Home Owners planning for Modular Kitchen

1) While selecting material don't just select as per look & feel. Keep your contractor, designer together to confirm quality for the material. Applies for hardware like hinges, ply, shutter etc 2) Original Modular Kitchen concept used MDF board. Indian kitchens never use MDF board. Always choose Marine ply or at-least Commercial. 3) Steel quality

Go to Top