1) મટેરીઅલ જયારે ખરીદો ત્યારે માત્ર દેખાવ જોઈને પસંદ નહિ કરો. તમારા ઠેકેદાર અથવા ડિઝાઈનર ને સાથે રાખો મટેરીઅલ ની ચકાસણી માટે। હાર્ડવેર જેમકે હિંજીસ, પ્લાઈ, શટર વગેરે।
2) મૂળ મોડ્યૂલર કિચન માં એમ.ડી.એફ (MDF) બોર્ડ વપરાય છે. ભારતીય કિચન માં ક્યારે પણ એમ.ડી.એફ (MDF) નથી વાપરવામાં આવતું। હંમેશા મરીન પ્લાઈ અથવા કમર્શિયલ પ્લાઈ જરૂર વાપરો।
3) ટ્રોલી ની સ્ટીલ ગુણવત્તા – કમનસીબે અહીં કોઈ એવી પ્રક્રિયા નથી જેથી જાણી શકાય કે તે સારી ગુણવત્તા વાળું છે કે ઓછી ગુણવત્તા વાળું। ઓછી ગુણવત્તા વાળું સ્ટીલ થોડા વર્ષો પછી કાટ લાગી જાય છે.
4) એમ.ડી.એફ (MDF) અથવા પાર્ટિકલ બોર્ડ નીચી ગુણવત્તા નું હોય છે. જો આ બોર્ડ કિચન માં વાપરવામાં આવે અને જો તે પાણી સંપર્ક માં આવી જાય તો તે 20-25 દિવસ માં નષ્ટ થઈ જશે.
5) ભારતીય બ્રાન્ડ ના હાર્ડવેર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કરતા અડધા ભાવ માં મળી રહે છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જેમકે Hettich, Hafele . ભારતીય બ્રાન્ડ પણ ખુબજ સારા હોય છે. ફક્ત સારો ડિઝાઈનર અથવા ઠેકેદાર ગોતો સુજાવ માટે।
6) મોડ્યૂલર કિચન ના શોરૂમ અથવા દુકાનદાર પ્રતિ સવકાશ રહો જે આજીવન વોરંટી આપે છે. તેઓ કદાચ તમને 4-5 ગણું વધુ ભાવ માં આપે છે.
Oops! We could not locate your form.
Leave A Comment