જો તમારા ઘરમાં અલગથી લિવિંગ રૂમ, બેડરૂમ, અને રસોડું છે તો તમારું એક બેડરૂમ, હોલ, કિચન એટલે 1 બીએચકે છે. તમને મુંબઈ જેવા શહેરમાં ખાસ કરીને જુના બિલ્ડિંગોમાં એક રૂમ, કિચન ઘર અથવા એક હોલ કિચન મળશે।

1 બેડરૂમ-હોલ-કિચન અને 1 હોલ-કિચન માં શુ અંતર છે ?

1 હોલ-કિચન વાળા ઘરમાં એક સારીવાત એ છેકે તેમાં રૂમ મોટા હોય છે. મને તેવા ઘર ખબર છે જ્યાં 1 હોલ-કિચન, 1 બેડરૂમ-હોલ-કિચન થી વધુ વિસ્તૃત લાગે છે. સમજો તમને 1 હોલ-કિચન ઘર, 1 બેડરૂમ-હોલ-કિચન  માં પરિવર્તિત કરવું છે.

તામેં કેવી રોતે 1 હોલ-કિચન ઘર ને 1 બેડરૂમ-હોલ-કિચન માં પરિવર્તિત કરશો ?

ગોઠવણ। હા, આપણને   રસોઈ ઘર ની ગોઠવણ કરવી પડશે, અહીંયા આપણે રસોઈ ઘરને મોટી રૂમ નહિ બનાવી શકીયે। આપણને રસોઈ ઘર બાલ્કની માં બનાવવું પડશે, ત્યાં નવું કિચન બનવવા માટે વધુ ખર્ચ થશે. બીજું સામાન્ય સમાધાન છેકે બાથરૂમ અને શૌચાલય ને જોડી દઈએ. જેને કારણે બાથરૂમ પ્લમ્બિંગ ની કિંમત વધશે। કિચન માટે નવી જગ્યાનો ઉપયોગ કરો.

બાથરૂમ માં WC શિફ્ટ કરે  અથવા WC  માં બાથરૂમ શિફ્ટ કરે ?

Standard Bathroom Dimensions

Standard Bathroom Dimensions

નહિ, આપણે બાથરૂમ માં  WC ને શિફ્ટ કરશું। સામાન્ય રીતે બાથરૂમ નો આકાર 7 ફૂટ  x  4 ફૂટ હોય છે. અહીંયા તમને શાવર માટે 4 ફૂટ x 4 ફૂટ ની જગ્યા જોઈશે। બાકી 4 ફૂટ x 3 ફૂટ ની જગ્યામાં WC અથવા વેસ્ટર્ન સીટ નાખવી શકો છો. હકીકતમાં તેનો કોઈ ફરક નથી પડતો। જો તમે ચાહો તો એક પ્લાસ્ટિક નો પડદો લગાવી શકો છો જે કમોડ અને નહાવાના સ્થાન ને અલગ કરશે।

હવે શૌચાલય ની જગ્યા પર રસોઈઘર અથવા પેન્ટ્રી માટે વાપરી શકો છો. જો આટલા બધા બદલાવ માટે એક નવી દીવાલ બનાવવી પડે તો ખર્ચ વધી જશે. અને તે મામલામાં કિચન માં ફક્ત રસોઈ કામ માટે જગ્યા હશે , ડાઇનિંગ ટેબલ હોલ માં બનવું પડશે, ફ્રિજ અને અન્ય સુવિધામાટે ઘરમાં ક્યાંક રાખવું પડશે।