જયારે હું કહું કે ભારતીય મોડ્યૂલર કિચન – આપણે સેમી-મોડ્યૂલર કિચન ની વાત કરી રહ્યા છીએ। અહીં ક્લિક કરો “ભારતીય મોડ્યૂલર કિચન અને ભારતીય સેમી-મોડ્યૂલર કિચન વચ્ચે નો તફાવત”

શું તમારા લોકલ સુથાર ને મોડ્યૂલર કિચન નું કામ આપી શકાય ?
હા અથવા ના

મોડ્યૂલર કિચન માં – શટર, પેનલ્સ, કેબિનેટ બધું ફેક્ટ્રી માં બને છે. જો તમારો સુથાર પેનલ્સ અને શટર ઘરે બનાવવાનો છે તો – તે જૂની પ્રક્રિયાથી કામ કરશે। જે તમને મોડર્ન ફિનિશ નહિ આપી શકશે। લેમિનેટ શટર ની બંને બાજુ લગાડશે અને જે તીક્ષ્ણ ધાર વાળા હશે. અહીં તમારું કિચન જુના જેવું લાગશે।

Semi-Modular Kitchen

Semi-Modular Kitchen

જો તમારો સુથાર ફેક્ટરી માંથી મશીન પ્રેસ શટર બનાવી આપે છે તો તમારા કિચન ને નવો લુક મળશે. ઘણી વખત સુથાર ફેક્ટરી થી બનેલી વસ્તુ માટે સુજાવ નથી કરતા।

ડિઝાઇન – ધારીએ કે તમારો સુથાર નવા વલણો અને મટેરીઅલ થી અવગત છે, જે તમને પરિણામ આપશે। પરંતુ એક વ્યાવસાયિક જે વારંવાર મોડ્યૂલર કિચન બનાવે છે તે જણાવશે કે કયા નવા મટેરીઅલ બજાર માં ઉપલબ્ધ છે.

ડ્રોઈંગ
– એક વ્યાવસાયિક તમારી માટે ડ્રોઈંગ પણ બનાવી આપશે ઓર્ડર લેવા પહેલા। સુથાર તમને કદાચ 2d અને 3d ડ્રોઈંગ આપી નહિ શકે.

જો તમને મોડ્યૂલર કિચન જોવે છે તો, તમારા ઠેકેદાર ને પૂછો તેને યોગ્ય રીતે કરવા માટે

અમારી ટીમ માં તેવા ડિઝાઈનર છે જે ફક્ત મોડ્યૂલર કિચન નુજ કામ કરે છે બીજું કઈ નહિ. તે સૌથી સારા ઉપલબ્ધ મટેરીઅલ અને વલણો સાથે કામ કરે છે જે તમારા બજેટ માં બેશે। તે 3d ડ્રોઈંગ પણ આપે છે જેથી ઘર માલિક ને ખબર પડે કે હકીકત માં તેમને શું મળવાનું છે.