જિપ્સમ બોર્ડ બિરલા સુપર જેવા બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા બનાવામાં આવે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જિપ્સમ બોર્ડ વિવિધ સામગ્રી મિશ્રણ માંથી બનાવામાં આવે છે, ખૂબ જ ચોક્કસ માપમાં મપાય છે. તેથી ખરાબ ગુણવત્તાની શક્યતા ઓછી છે. પીઓપી (પ્લાસ્ટર ઓફ પોરિસ) સરખામણીમાં જે સ્થાનિક વિસ્તારમાં વેચવામાં આવે છે તે ઘણી વખત ચોક્કસ માપમાં નથી હોતું.

ફોલ્સ સીલિંગ નો ખર્ચ પીઓપી અને જિપ્સમ બોર્ડ વચ્ચે અલગ પડે છે. જિપ્સમ બોર્ડ ફોલ્સ સીલિંગ પીઓપી કરતાં મોંઘુ હોય છે પરંતુ ગુણવત્તા સારી હોય છે.

જિપ્સમ બોર્ડ સામાન્ય મોટા સાઈઝ 4 × 2 & 6 × 2 ફૂટ અને મોટાઈ 15mm હોય છે. જયારે પીઓપી હાથેથી બનાવામાં આવે છે. ખાસ તે 2×2 થી માટી બનાવવામાં નથી આવતી. પીઓપી માં ક્રેક આવવાની સંભાવના હોય છે. જિપ્સમ બોર્ડ ઘર ના કાર્યાલય માં વપરાય છે. જિપ્સમ બોર્ડ ફક્ત ફોલ્સ સીલિંગ માટેજ વપરાય છે.

પીઓપી ફોલ્સ સીલિંગ અને દીવાલ માટે વાપરવામાં આવે છે, લોકો હવે જિપ્સમ બોર્ડ વધુ વાપરવા લાગ્યા છે. ડિઝાઇન જે ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવે છે જેમકે ગોળ અને વાંક વાળી, તે પીઓપી ની હોય છે.