જિપ્સમ બોર્ડ ની વિગતો ફોલ્સ સીલિંગ માટે
જિપ્સમ બોર્ડ બિરલા સુપર જેવા બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા બનાવામાં આવે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જિપ્સમ બોર્ડ વિવિધ સામગ્રી મિશ્રણ માંથી બનાવામાં આવે છે, ખૂબ જ ચોક્કસ માપમાં મપાય છે. તેથી ખરાબ ગુણવત્તાની શક્યતા ઓછી છે. પીઓપી (પ્લાસ્ટર ઓફ પોરિસ) સરખામણીમાં જે સ્થાનિક વિસ્તારમાં વેચવામાં આવે છે તે ઘણી વખત ચોક્કસ માપમાં નથી હોતું.