ઘર નું નવીનીકરણ મૂળ રૂપથી 2 વસ્તુ પર નિર્ભર કરે છે – આવશ્યકતા અને ઘરની સ્થિતિ પર, ઉદાહરણ માટે, ઘર માલિક સામાન્ય સિલિંગ ને બદલે પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) ની સિલિંગ કરાવવી હોય. ઘરની અંદર એલ્યૂમિનિયમની  બારીઓ  સામાન્ય પેઈંટ, પાવડર કોટેડ અને એનોડાઇઝડ સપાટી સાથે। કેહવાનો અર્થ તે છે કે એક કરતા વધુ વિકલ્પો કામ કરવા માટે. તેમાટે નવીનીકરણ ની કિંમત, તમે કેવીરીતે નિર્ણય લોછો તેની પર નિર્ભર કરે છે. સીરામીક ટાઇલ અથવા વિટ્રિફાઇડ ટાઇલ.  વિટ્રિફાઇડ ટાઇલ્સ અલગ અલગ આકારમાં આવેછે જેમકે 2 બાઈ 2. તે મીટર બાઈ મીટર મા પણ ઉપલબ્ધ છે. ગ્રેનાઈટ અલગ રેન્જ માં આવે છે.

જયારે પુણે જેવા શહેરમાં અનુમાન લગાડવું હોય, બાથરૂમ અને રસોડાને અલગ રાખીએ, તો બાકી વસ્તુ 300-450 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ હશે. આ માધ્યમિક રેન્જ ની વાત કરીયે છીએ. રસોડું અને બાથરૂમ માં હંમેશા પ્રતિ ચોરસ ફૂટ એવરેજ કિંમત વધશે.

જો આપણે તેજ વસ્તુ મુંબઈ જેવા શહેર માં વાત કરીયે તો, માધ્યમિક કિંમત 400-500 રૂપિયા થશે.

આ ફક્ત અંદાજિત ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ છે, આ કિંમત સામગ્રી અને ડિઝાઇન ની પસંદગી સાથે બદલાઈ છે. ચોક્કસ વિવરણ અને અનુમાન માટે તમારા ઠેકેદાર અથવા ઈંટેરીઅર ડિઝાઈનર સાથે વાત કરો.