ભારત માં, સામાન્ય છે લોકો માટે “મોડ્યૂલર કિચન” શબ્દ નો પ્રયોગ કરવો બધા હેતુ માટે. પરંતુ તકનીકી રૂપે મોડ્યૂલર કિચન અને સેમી-મોડ્યૂલર કિચન માં અંતર છે. ભારતીય ઘર માલિકો જે મોડ્યૂલર કિચન ખરીદી રહ્યા છે તે વાસ્તવ માં “સેમી-મોડ્યૂલર કિચન” ખરીદી રહ્યા છે.
અંતરને સમજીએ : મોડ્યૂલર કિચન એવી વસ્તુ છે જેને તમે વિઘટિત કરી શકો છો. નવા ઘરમાં લઈ જઈને પાછું લગાડવીને ઉપયોગ કરી શકો છો. એટલું સહેલું છે, જયારે સેમી મોડ્યૂલર કિચન માં ને મોડ્યૂલર કિચન માં મામૂલી અંતર છે.
સમજો કે તમે નવું ઘર લીધું છે – બિલ્ડરે કિચન માં માર્બલ નું બનેલું કિચન પ્લેટફોર્મ આપ્યું છે જેમાં ગ્રેનાઈટ કાઉન્ટર ટોપ છે. તે એકદમ મજબૂત ટકી રહે છે સિવિલ કામ ના નિષ્ણાંતો દ્વારા। હવે તમે બનેલા પ્લેટફોર્મ સાથે ટ્રોલીસ અને ષટર બનાવિલો સારા ફિનિશ મશીન પ્રેસ દ્વારા।.એટલે તમે જે સિવિલ કામથી બનેલું છે તેમાં ટ્રોલી, ષટર અને કિબીનેટસ બનાવી લીધું – આ બધું મોડ્યૂલર કિચન માનક ની અનુસાર. જો તમે ઘર બદલી રહ્યા છો તો, તમે ટ્રોલી, ષટર અને કેબિનેટ વિઘટિત કરી શકો છો અને નવા ઘરમાં વાપરી શકો છો. તમે ગ્રેનાઈટ પ્લેટફોર્મ અને માર્બલ ને વિઘટિત નહિ કરી શકો. તમે તેને એમજ છોડીદો અથવા તોડી નાખો, પરંતુ તમે તેનો ફરીથી ઉપયોગ નહિ કરી શકો. બીજી વાત – સમજો તમે નવા ઘરમાં ટ્રોલી, ષટર અને કેબિનેટ લઈ ગયા. તો તમે તેનો ઉપયોગ ત્યારે કરી સાખો જયારે તે નવા પ્લેટફોર્મ માં ફિટ થશે. શું કરવું જો નવા ઘરમાં કિચન પ્લેટફોર્મ ગ્રેનાઈટ / માર્બલ પહેલાથીજ બનેલું હોય અને ટ્રોલી અલગ આકારની હોય ?
મોડ્યૂલર કિચન સાથે કોઈ પણ પ્રકારનું સિવિલ કામ શામેલ નથી હોતું – તમે અમને ખાલી કિચન આપો જેમાં આવશ્યક ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ પોઈન્ટ હોય – અમે તમને 2-3 દિવસમાં આખું મોડ્યૂલર કિચન નું સેટઅપ કરી આપશું. તમે તેને વિઘટિત કરી શકો છો, ક્યાંય પણ લઈ જઈ શકો છો અને ફરીથી લગાડી શકો છો.
ભારતમાં ઘરમાં – સેમી મોડ્યૂલર કિચન નો ઉપયોગ થાય છે જ્યાં સિવિલ નિષ્ણાંત ને બોલાવવામાં આવે છે કિચન પ્લેટફોર્મ બનાવવા માટે ગ્રેનાઈટ અથવા માર્બલ સાથે। અને પછી મોડ્યૂલર કિચન નિષ્ણાંત ને બોલાવવામાં આવે છે કિચન બનાવવા માટે.
Leave A Comment