અમે ઘર માલિકોને સામાન્ય રીતે સુજાવ આપીયે છીએ કે મટેરીઅલ ને તમે કિંમત ના હિસાબે તુલના નહિ કરો. જો તમે ફર્નિચર પર લેમિનેટ લગાડવો છો, તે તમને સસ્તું પડશે, પરંતુ લેમિનેટ એકવાર ઘસાઈ તો તે તેમજ રહેવાનું છે.

જો તમારે પથ્થર વાપરવો છે જોઈ જગ્યાએ, સારી ગુણવત્તા, સારો ઇટાલિયન માર્બલ, જે તમને રૂપિયા 1500 અથવા તેથી વધુ માં પડશે।.

સોલિડ સરફેસ અથવા કોરિયન તમને રૂપિયા 700 થી 1300 પ્રતિ ચોરસ ફૂટ પડે છે, જે કોઈવાર રૂપિયા 1400 પણ હોય છે.

સૌથી મહાવત્વની વસ્તુ જાણવા માટે, ઉપર દર્શાવેલ કિંમત માં મટેરીઅલ અને મજૂરી નો સમાવેશ છે.

શા માટે કોરિયન ની કિંમત વિશાળ શ્રેણી માં છે ?

અહીં 4 સામાન્ય કિંમત શ્રેણી છે – અહીં પ્લેઇન રંગ, સૌથી સામાન્ય સફેદ રંગ નો સોલિડ સરફેસ અને ક્રીમ સોલિડ સરફેસ છે.
ખાસ પ્લેઇન રંગ લાલ, પીળો, કેસરી। સોલિડ સરફેસ નાના ગ્રેન્સ સાથે હોય છે અને એક મોટા ગ્રેન્સ સાથે હોય છે.

પછી થોડા રંગ ખાસ શ્રેણી માં આવે છે, જેની કિંમત રૂપિયા 1300 સુધી થાય છે.

આ બધી કિંમત મજૂરી સાથે છે.

ઉપર દર્શાવેલ કિંમત ની જે આપણે વાત કરી રહ્યા છે તે ઉચ્ચ ગુણવત્તા ના છે. દા.ત કંપની જેમ Corian, Tristone, LG hi-mac, Samsung.

ઘણા મટેરીઅલ બજાર માં ઉપલબ્ધ છે જે આની કરતા તદ્દન અડધી કિંમત માં હોય છે, થોડા ચાઇના થી આયાત કરવામાં આવે છે ઘણા ભારતમાં બને છે જે ખુબજ સસ્તા હોય છે.

ઓછી ગુણવત્તા વાળા મટેરીઅલ સામાન્ય રીતે 50 રૂપિયા થી 100 રૂપિયા સસ્તા હોય છે સારા મટેરીઅલ કરતા। તેમાટે ઘર માલિક ક્યારેય જોખમ નહિ લેશે। એક સારો ઠેકેદાર અને ડિઝાઈનર જે કામની જવાબદારી લેછે તે હલકી ગુણવત્તા વાળું ચાઈના કે ભારતીય મટેરીઅલ નહિ વાપરે.

દા.ત કોઈ રંગ સારી ગુણવત્તા વાળું ટ્રાઇસ્ટોન સરફેસ જે 450 રૂપિયા થી 500 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. ચાઇનીસ મટેરીઅલ 400 રૂપિયા માં પડશે। જો તમે તમારું પોતાનું ઘર બનાવો છો, તો તે પૈસા બચાવીને મતલબ નથી જે મટેરીઅલ લાંબો સમય નહિ ચાલે।

જો તમારે પૈસા બકાહવાં હોય તો તમે ઓછા ખર્ચ વાળા લેમિનેટ ખરીદી શકો છો. પરંતુ ઓછી ગુણવત્તા વાળું સોલિડ સરફેસ નહિ ખરીદતા અને 20%-30% પૈસા બચાવતા।