આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

સૌ પ્રથમ જયારે ઠેકેદાર અથવા ઈંટેરીઅર ડિઝાઇનર તમારા ઘરે આવે ત્યારે તેમને તમારું બજેટ શુ છે તે જાણવું હોય છે.

જો મારુ ઘર 500 ચોરસ ફુટ 1BHK હોય – તો મારે કઈ રણનીતિ અપનાવી જોઈએ અને શુ ટાળવું જોઈએ ?

તમારું બજેટ ખબર હોય, તો બાકી ની વસ્તુ એક બાજુ થાય જાઈ, બજેટ અને જરૂરિયાત થી આખી યોજના નક્કી થાય છે. તે હિસાબે બધી જરુરિયાત તમારા બજેટ માં બેસાડવા માં આવે છે.

ઈંટેરીઅર માં હંમેશા તમારા યોજના માં બદલાવ થયા કરે છે, જેમ કે તમારું બજેટ જો તમને વધુ ખર્ચ કરવા પરવાનગી ના દેતું હોય તો તમને સંતુલિત કરવું પડશે। ફોલ્સ સિલીંગ નું કામ બાદ કરી શકો છો, પી.ઓ.પી / ફોલ્સસિલીંગ સિવાય તમે સામાન્ય રંગરોગાણ વાળી છત કરી શકો છો. રંગરોગાણ નો ખર્ચ ફોલ્સ સિલીંગ કરતા ઓછો આવે છે. થોડું ફર્નિચર, ટેબલ નું કામ કરવો અને ફર્નિચર નો ખર્ચ ઓછો કરો.

ઘર માલિકે નિર્ણય કરવો પડે છે કે ક્યાં સંતુલિત કરવું, ઠેકેદાર અને ઈંટેરીઅર ડિઝાઇનર માત્ર તમને સુજાવ આપી શકે છે પરંતુ છલ્લે નિર્ણય ઘર માલિકે લેવાનો હોય છે.

આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.