સૌથી મહત્વપૂર્ણ સામગ્રી વોર્ડરોબ બનાવવા માટે પ્લાયવુડ વપરાય છે. જો આપણે બ્રાન્ડેડ સારી ગુણવત્તા વાળા પ્લાઈવુડ વિશે વાત કરે તો પ્લાયવુડન દરો શહેરમાં ખૂબ પ્રમાણભૂત છે. તેથી બેંગલોરમાં વોર્ડરોબની કિંમતો મુંબઇ કે દિલ્હીના વોર્ડરોબના ભાવ લગભગ સમાન હોવા જોઈએ.
હવે લેમિનેટ આવે, ફરી લેમિનેટ ના ભાવ ભારત માં એક સમાનજ હશે. તે થોડા રૂપિયા બે રૂપિયા આગળ પાછળ થઈ શકે.
જો કે અન્ય મહત્વપૂર્ણ બાબત એ છે કે વધુ અસર મજૂરી માં પડે છે. મજૂરી ખર્ચ વિશે જાણવા માટે, એક રસ્તો છે કે ટકાવારી ઉપર.
મુંબઈ માં, એક સારો સુથાર તમને 30% ચાર્જ કરશે કાચા માલ પર. જો તમે મટેરીઅલ લાવતા હોય (પ્લાઈ, લેમિનેટ, હાર્ડવેર, ફેવિકોલ, અને બીજી સામગ્રી) જો રૂપિયા 10,000 તો તે મજૂરી રૂપિયા 3000 લેશે.
બેંગલોરમાં સુથાર કદાચ 25% ચાર્જ કરશે। તેજ રીતે પુણે માં પણ 25% થશે. આ ખાલી અનુમાન છે, તેમાં કોઈ ઠોસ ભાવ નથી. ઘણી વસ્તુ માંગ અને પરિસ્થિતિ પર નિર્ભર હોય છે.
એટલે અગત્ય રીતે, લગભગ મોટા શહેરો અને નગરોમાં જે ભારે અસર કરે છે વોર્ડરોબ ભાવ માટે તે છે મજૂરી ખર્ચ।
વોર્ડરોબ ની ડિઝાઇન, વોર્ડરોબ ના સેલ્ફ અને લેમિનેટ ગુણવત્તા થી પણ ભાવ ઉપર નીચે થઈ શકે છે. તમારું વિચાર નક્કી હોવો જોઈએ વોર્ડરોબ માટે। શું તમને તેવો વોર્ડરોબ જોવે છે જે 10-15 વર્ષ તાકી રહે ? જો જવાબ હા છે તો, ઉચ્ચ ગુણવત્તા વાળું મરીન પ્લાઈ ખરીદો। તે તમારો ખર્ચ વધારશે પણ તે ટકે રહેશે અને તમારી આવનારી પેઢી પણ વાપરી શકશે। જો તમારે વધુ ખર્ચ ન કરવો હોયતો બીજો વિકલ્પ છે કમર્શિઅલ પ્લાઈ, તેની નીચે કોઈ વિકલ્પ સાથે નહિ જાઓ. ફર્નિચર નહિ બનાવતા। રેડી મેડ ખરીદી લો.
Leave A Comment