500 ચોરસ ફુટ 1BHK ફ્લેટ માટે ઈંટેરીઅર ડિઝાઇન ટીપ
આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે. સૌ પ્રથમ જયારે ઠેકેદાર અથવા ઈંટેરીઅર ડિઝાઇનર તમારા ઘરે આવે ત્યારે તેમને તમારું બજેટ શુ છે તે જાણવું હોય છે. જો મારુ ઘર 500 ચોરસ ફુટ 1BHK હોય - તો મારે કઈ રણનીતિ અપનાવી જોઈએ અને શુ ટાળવું જોઈએ ? તમારું બજેટ ખબર હોય, તો