સજાવટી અથવા ડેકોરેટીવ વિનિયર કુદરતી લાકડા ની છાલ છે, જેને સામાન્ય રીતે એક પાતળા પ્લાય અથવા એમ.ડી.એફ પર ચીપકાવા માં આવે છે. તેની કુદરતી ગુણવત્તા જાળવી રાખવા માટે તેને પોલીષ કરવામાં આવે છે અને તે મહત્વ નું છે. તેમાં વિભિન્ન પ્રકારના પોલીશ છે જે વિભિન્ન પ્રકારના ફિનિશ આપે છે. તમે કહી શકો કે વિનિયર અલગ અલગ પ્રકારમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે 3 ફિનિશ કરવામાં આવે છે – મેલામાઇન મેટ (Melamine matt ), પી.યુ ફિનિશ (PU finish), લેમિનેશન (Lamination).

મેલામાઇન મેટ પોલિશ સૌથી વધુ પ્રચલિત પોલિશ છે, 70 થી 80 ટકા ઘર મલિક મેલામાઇન મેટ પોલિશ ની પસંદગી કરે છે. મેલામાઇન મેટ પોલિશ કિફાયતી છે. તે રૂપિયા 100/- થી 150/- સુધી મળી રહે છે. જેવું કે નામે છે તે રીતે, તે મેટ ફિનિશ આપે છે. મેલામાઇન પોલિશ ચમકદાર / ગ્લૉસી ફિનિશ માં ઉપલબ્ધ નથી તે ચમકદાર / ગ્લૉસી ફિનિશ માં વધુ પસંદ કરવામાં નથી આવતું। ચમકદાર / ગ્લૉસી ફિનિશ વિનિયર નું કુદરતી આકર્ષણ ઓછું કરી દે છે.

બીજું પોલિશ છે જેના વિષે ઓછું કહેવામાં આવે છે, તે છે પી.યુ પોલીશ (PU -polyurethane ) પી.યુ પોલીશ બન્ને પોલિશ માં ઉપલબ્ધ છે એક ચમકદાર / ગ્લૉસી અને બીજું મેટ ફિનિશ। પરંતુ પી.યુ મેટ ફિનિશ બહુજ ઓછું કરવા માં આવે છે, કારણ કે તે મેલામાઇન મેટ જેવુંજ ફિનિશ આપે છે, સાથેજ તેની મેલામાઇન થી બમણી કિંમત છે. નિશ્ચિત પણે કોઈ ઘર માલિક સમાન ફિનિશ માટે બમણી કિંમત નહિ આપે.

લેમિનેશન – ત્રીજું સૌથી વધુ પસંદગી વાળું ફિનિશ છે. તે ચમકદાર / ગ્લૉસી ફિનિશ આપે છે. તે બહુજ ઉચ્ચ કાશ નું ગ્લોસી ફિનિશ આપે છે. તે સૌથી મોંઘુ ફિનિશ છે. તેનું કારણ છે – કેમિકલ નો વધુ વપરાશ થવો અને વારંવાર તે પ્રક્રિયા કરવી।

Glossy Finished Decorative Veneer-Smoked-Larch

Glossy Finished Decorative Veneer-Smoked-Larch

ટીપ – ઘર માલિક માટે
જો તમને ગ્લોસી ફિનિશ જોઈએ છે પરંતુ વધુ ખર્ચ નથી કરવું તો તમે પી.યુ ફિનિશ કરાવી શકો છો જે લેમિનેશન કરતા વધુ સસ્તું પડે છે. પરંતુ જે ફિનિશ લેમિનેશન દેશે તે કોઈ બીજું ફિનિશ નહિ આપી શકે.

રુબીઓ મોનોકોટ પોલિશ(Rubio Monocoat) – એક પોલિશ જે નવું જાહેર થયું છે અને ઘણા લોકો ને તેની જાણ નથી. જુ કહીશ કે તે પોલિશ/ફિનિશ વિષે જાગૃકતા નથી. હકીકત માં, 2% ટકા લોકો ને પણ નથી ખબર હોતી કે વિનિયર અલગ અલગ ફિનિશ સાથે અલગ દેખાય છે. રુબીઓ મોનોકોટ એક ઓઇલ બેઝ પોલિશ છે, જે યુરોપીય દેશ માં પ્રસિધ્ધ છે. રુબીઓ મોનોકોટ જ એક એવું પોલિશ છે જેમાં કુદરતી તત્વો અને શૂન્ય VUC (volatile organic components) છે.

રુબીઓ મોનોકોટ મેલામાઇન મેટ ની સરખામણી માં મોંઘુ છે, પરંતુ પી.યુ અને લેમીનેશન ના સરખામણી માં સસ્તું છે. આમ તો મેલામાઇન મેટ અને રુબીઓ મોનોકોટ વચ્ચે વધુ તફાવત નથી, મેલામાઇન મેટ જો રૂપિયા 60/- માં થાય છે તો રુબીઓ મોનોકોટ રૂપિયર્સ 70/- થી 75/- માં થાય છે. તો ઘર માલિક થોડા વધુ પૈસા ખર્ચી ને વધુ સુંદર અને સારું ફિનિશ ફર્નીચર ને આપી શકે છે. રુબીઓ મોનોકોટ લગાડવાની રીત બાકી પોલિશ કરતા થોડી અલગ છે. રુબીઓ મોનોકોટ પોલિશ ફક્ત એક વાર કરવામાં આવે છે બાકી પોલિશ ના સરખામણીમા। આ એકજ પોલિશ છે જે લાકડી ના માઇક્રોન સાથે મિક્સ થઈ જાય છે. રુબીઓ મોનોકોટ પોલિશ જ સીધુ લાકડા ઉપર અથવા વિનિયર ઉપર અથવા વિનિયર લાકડા ઉપર લગાડી શકાય છે, પરંતુ રુબીઓ મોનોકોટ વાપરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે.અમે ઠેકેદાર સલાહ આપશું કે રુબીઓ મોનોકોટ ફક્ત પ્રોફેશનલ પાસેજ લાગાડાવે। અમે ઠેકેદાર તરીકે, Contractorbhai.com ટિમ સલાહ આપશું જે અમારી પાસેથી ખરીદશે.

ઘર માલિક જેઓને રુબીઓ મોનોકોટ ની ખાસિયત ખબર છે, તેઓ સીધું તે માંગે છે. અમારે ત્યાં એક પાર્લર ની માલકીન તેના ઈંટેરીઅર ડિઝાઈનર સાથે આવી અને રુબીઓ મોનોકોટ ની પોલિશ વાળી વિનિયર ની શીટ વિષે પૂછ્યું, તેઓ બીજી કોઈપણ ફિનિશ વિષે જાણવા અને જોવા માંગતા હતા,જેવી રીતે મેં પેહલા કહ્યું કે તે મેલામાઈન અને પી.યુ ના સરખામણી માં બહુ ઓછા સમય માં લાગે છે. તેમને 15 થી 20 દિવસ માં પાર્લર નું કામ ખતમ કરવું હતું અને રુબીઓ મોનોકોટ ઉચિત વિકલ્પ હતો. રુબીઓ મોનોકોટ વાપરવાનો એક લાભ તે છે કે મેલામાઈન મેટ પોલિશ વાપરવાથીં તેની ગંધ પાર્લર માં રહી જાત અને ગ્રાહકોને પણ પ્રભાવિત કરત. મેલામાઈન મેટ પોલિશ વધુ સમય લેછે અને પોલિશિંગ અને ડસ્ટીંગ ની પ્રક્રિયા વારંવાર કરવી પડે છે.એટલે સુકવામાં પણ વધુ સમય લાગે છે. અને જો તે બરોબર સુકાય નો જાય તો તેની ગંધ રહી જાય છે. જો તે પાર્લર મેલામાઈન મેટ પોલિશ સાથે કરવામાં આવત તો તે 5 થી 6 અઠવાડિયા લાગ્યા હોત.

આ બધા પોલિશ – મેલામાઈન મેટ પોલિશ, પી.યુ પોલિશ, લેમિનેશન અને રુબીઓ મોનોકોટ આયાત અને બ્રાન્ડેડ છે. પોલિશ ઉંચી ગુણવત્તા નું હોવું જોઈએ કેમ કે તે વિનિયર ની કુદરતી સુંદરતા ને ટકાવી રાખે છે. તેમાંથી કેટલાક આયાત। / બ્રાન્ડેડ પોલિશ છે જે ભારત માં વાપરવામાં આવે છે – આઈ.સી.આઈ.સી ( ICIC ) , આઈ.સી.આઈ (ICI ) , એસીઅન પેન્ટ્સ (Asian paints) .


New Veneer Contractorbhai Request Quote Supplier