વોલ મિક્સર અથવા ડાઇવર્ટર – તમારા બાથરૂમ માટે શું ખરીદવું જોઈએ ?
વોલ મિક્સર વોલ મિક્સર સિંગલ યુનિટ છે જે દીવાલ પર લગાડાય છે જેમાં ગરમ અને ઠંડા પાણીનો નોબ હોય છે અને કોમન સ્પાઉટ સાથે લાગેલું હોય છે. કુલ બે પ્રકારના વૉલ મિક્સર હોય છે - 2 ઈન 1 મિક્સર અને 3 ઈન 1. 2 ઈન 1 વોલમિક્સર માં 2 વસ્તુનો સમાવેશ થાય છે. ઓવરહેડ શાવર