ઘણા ઘર માલિક 2 વસ્તુ ને લઈને ચિંતા માં હોય છે જયારે ચીમની ખરીદવાની હોય –
1. ચીમની નો ઇલેક્ટ્રીક વપરાશ
2. અવાજ સ્તર

ઇલેક્ટ્રીક વપરાશ
મને ઇલેક્ટ્રીક વપરાશ વિશેની શંકા દૂર કરવાદો પહેલા

ચીમની ઇલેક્ટ્રીક વપરાશ એટલો બધો નથી હોતો કારણ ચીમની ની મોટર હેવી ડ્યૂટી નથી હોતી। તમે કહી શકો કે ચીમની ની મોટર ઘરમાં વપરાતા મિક્સર/ગ્રાઈન્ડર જેટલીજ જોય છે જે 250 વોટ્ટ ખાય છે. ચીમની ની લાઈટ દર્શાવે છે તે વપરાશમાં છે કે નહિ, તે પણ ઓછો ઇલેક્ટ્રીક વપરાશ થાય છે.

પરંતુ ઇલેક્ટ્રીક વપરાશ ચીમની ના મોડેલ પર અને ઉત્પાદકો પર નિર્ભર કરે છે. હું તમને સુજાવ આપીશ કે દુકાનદાર થી ખાત્રી કરી લો.

અવાજ સ્તર
ચીમની થોડો અવાજ કરે છે. અવાજનો સ્તર ચીમની ની ગતિ અને સક્શન પાવર પર નિર્ભર કરે છે. ઇલેક્ટ્રીક વપરાશ, અવાજ નો સ્તર તેના મોડેલ અને ઉત્પાદકો પ્રમાણે હોય છે.

જો તમે મોંઘી ચીમની ખરીદવાના હોય, તો તેનો અવાજનો સ્તર ઓછો હોય છે સસ્તી ચીમની કરતા। (જો તે એકજ ઉત્પાદક ની ચીમની છે ). તેનું કારણ વધુ વિશેષતા અને આધુનિકતા મોંઘા મોડેલ માં.

સુશોભન ચીમની માં એકજ ડિઝાઇન માં તમને 3 અલગ ઉત્પાદન મળશે – એક સામાન્ય અવાજ સ્તર સાથે, બીજું ઓછા અવાજ સાથે અને ત્રીજું બહુજ ઓછા અવાજ સાથે।

નવી ટેકનોલોજી
થોડી કંપની જેમકે ફેબર, જેને એક નવી ટેકનોલોજી રજૂ કરી છે જેને SILK હુડ/ચીમની કિચન કહે છે. SILK એટલે કે “અવાજ રહિત”. આ ટેક્નોલોજી અવાજનો સ્તર 25% ઓછો કરે છે.

અવાજ શોષવા માટે ચીમની નો અંદર ગાદી હોય છે અવાજ ઓછો કરવામાં મદદ કરે છે. વધુ નવી ટેકનોલોજી, વિશેષતા અને ડિઝાઇન વાળી ચીમની/હુડ ખરીદો, તેટલો અવાજ ઓછો થાય. પરંતુ વધુ નવી ટેકનોલોજી તમારા કિચન માં લગાડવા માટે વધુ હાઈટ અને જગ્યા ની જરૂર હોય છે.