ઇલેક્ટ્રીક વપરાશ અને ચીમની ના અવાજ સ્તર થી ચિંતા માં છો!!!
ઘણા ઘર માલિક 2 વસ્તુ ને લઈને ચિંતા માં હોય છે જયારે ચીમની ખરીદવાની હોય - 1. ચીમની નો ઇલેક્ટ્રીક વપરાશ 2. અવાજ સ્તર ઇલેક્ટ્રીક વપરાશ મને ઇલેક્ટ્રીક વપરાશ વિશેની શંકા દૂર કરવાદો પહેલા ચીમની ઇલેક્ટ્રીક વપરાશ એટલો બધો નથી હોતો કારણ ચીમની ની મોટર હેવી ડ્યૂટી નથી હોતી। તમે કહી શકો કે ચીમની ની