આ દિવસોમાં અલગ પ્રકારના ચેનલ્સ અને ટ્રોલી ડિઝાઇન ઉપલબ્ધ છે પસંદગી કરવામાટે, જે તમારા કિચન ને શોભે। તેવી પણ ચેનલ્સ છે જે 30 કિલો અને 50 કિલો વજન ઉપાડી શકે છે.

અલગ પ્રકારની ચેનલ વાપરવામાં આવે છે વજન મુજબ જે ડ્રોવર માં લાગી શકે.

ચાલો અલગ પ્રકારની ચેનલો થી તમને અવગત કરાવીએ।

સામાન્ય ચેનલ – સામાન્ય ચેનલ 3 પાર્ટ માં આવે છે. તમારી પાસે અલગ લંબાઈ ઉપલબ્ધ છે સામાન્ય ચેનલ માં 8″, 10″, 12″.

સોફ્ટ ક્લોઝ ચેનલ – ડ્રોવર અને બીજા ફર્નિચર સોફ્ટ ક્લોઝ ચેનલ સાથે લગાડવામાં આવે તો તે હળવે થી બંધ થાય છે અવાજ કર્યા વિના। તમારે ફક્ત તેને હલકો ધક્કો મારવાનો છે પછી તે આપ મેળે બંધ થઈ જશે. ટેલિસ્કોપિક ચેનલ (સામાન્ય ચેનલ) પણ ઉપલબ્ધ છે સોફ્ટ ક્લોઝ માં.

પુશ ટુ ઓપન – પુશ ટુ ઓપન ડ્રોવર માટે હેન્ડલ ની જરૂર નથી હોતી। તમારે ફક્ત મધ્ય માં પુશ કરવાનું હોય છે જેથી તે આપમેળે બહાર તરફ ખુલી જાય છે.

Parts of tandem box

Parts of Tandem Box

ટેન્ડમ બોક્સ – ટેન્ડમ બોક્સ સારા 2″ અને 2.5 જાડા હોય છે. તે સોફ્ટ ક્લોઝ ચેનલ ની જેમ કામ કરે છે. આજુબાજુનો ભાગ સ્ટેઇનલેસ સ્ટીલ થી બનેલો હોય છે. તે 3 રંગ માં ઉપલબ્ધ હોય છે સફેદ, ગ્રે અને એસ.એસ ફિનિશ માં. આ પ્રકારના ડ્રોવર ઉત્તમ હોય છે વધુ સામાન અને વજન માટે।

બાસ્કેટ/ટ્રોલી કિચન કેબિનેટ માટે લાકડામાં અથવા એસ.એસ માં બનાવામાં આવે છે. પરંતુ સહેલું સાફસફાઈ અને જાળવણી માટે ઘર માલિકો વધુ એસ.એસ ની પસંદગી કરે છે.

ડિઝાઇન જે ઘર માલિકોને મદદ કરે વાસણ રાખવા માટે વધુ સારા માર્ગે –

કટલેરી બાસ્કેટ – આ ટ્રોલી ચમચીઓ, છરી/ચાકુ અન્ય નાની વસ્તુ રાખવા માટે ઉપયોગી છે.

પ્લેન બાસ્કેટ – આ ટ્રોલી મોટા વાસણો જેમકે – તપેલી અને બરણી રાખવા માટે ઉપયોગી છે.

કપ-એન-સોંસર – અહીં તમે કપ અને પાતળી બોટલો રાખી શકો છો જેમાં Hettich કંપનીના હાર્ડવેર આવે છે જે સોફ્ટ ક્લોઝ ચેનલ હોય છે.

થાળી બાસ્કેટ – અહીં તમે થાળી, ટ્રે, પાતળી વસ્તુઓ રાખી શકો છો.