આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

માર્બલ ઘણીંબધી  પ્રકારના ઉપલબ્ધ છે બજાર માં, જેમાંથી વિખ્યાત છે : ઇટાલિયન, મકરાના, સાદા

આ દરેકના ફરીથી ઘણા પેટા પ્રકારો છે. જેમ કે, ભાવ ઘણા ઊંચા  છે, માર્બલ ના ભાવ તેના વિસ્તાર અને માંગ પ્રમાણે હોય છે.

દા.ત. – તમારું ઘર 500 સ્કવેર ફુટ છે જેમાં 350 કાર્પેટ એરિયા છે. ચાલો માનીયે કે તમે 350 સ્કવેર ફુટ માર્બલ નો ઓર્ડર કર્યો ફ્લોરિંગ માટે,
અહીંયા તમે કેવી રીતે ગણતરી કરશો ભાવ ની…..

ઇટાલિયન માર્બલ નો ભાવ રૂ. 350/ સ્કવેર ફૂટ.
અહીંયા તમારો ભાવ 350 x 350 = રૂ.1.20 લાખ

વિકલ્પમા, તમે મારબોનાઈટ ટાઇલ વાપરી શકો, જે તમારા પૈસા બચાવશે, અથવા તમે માર્બલ અને ટાઇલ આ બંને તમે વાપરી શકો છો.

હવે, આપડે મજૂરી ખર્ચ ની વાત કરીયે, મહત્વની પ્રવૃતિઓ નવા માર્બલ ફ્લોરિંગ માં શામેલ થાય છે….
1) તોડફોડ (જો ફ્લોરિંગ પેહલે થીજ લાગેલી છે તો…)
2) કાપવાનો અને ફિટિંગ નો ચાર્જ
3) મિરર પોલિશિંગ

અમે એક ઠેકેદાર સાથે વાત કરી હતી, માર્બલ ફ્લોરિંગ નો ભાવ જાણવા માટે, અમુક શહેર જેમ કે ચેન્નાઇ અને બેંગલોર.
કાર્પેટ એરિયા 350 સ્કવેર ફૂટ (સામાન્ય વન  બેડરૂમ , હોલ, કિચેન )

તોડફોડ નો ખર્ચ

ભાવ (રૂ.15)
15 x 350 સ્કવેર ફુટ = રૂ.5250

 
કાપવાનો અને ફિટિંગ નો ચાર્જ (મટેરીઅલ સાંથે )

ભાવ (રૂ,110)
110 x 350 સ્કવેર ફુટ= રૂ.38,500

 
મિરર પોલિશિંગ

ભાવ (રૂ.25) 25 x 350 સ્કવેર ફુટ = રૂ.8750

કુલ = ( 5250 + 38500 + 8750 ) = રૂ.52500

 

ઉપર દર્શાવેલ ભાવ માં રેતી, સિમેન્ટ અને બીજા મટેરીઅલ શામેલ છે. (માર્બલ નો તેમાં સમાવેશ નથી)

For Mumbai, Pune, Bangalore, Delhi here is the Cost of Marble flooring in details. If you are still comparing option of Marble or vitrified tiles, here is detail analysis of Cost of Flooring using Vitrified Tiles for Mumbai, Pune, Bangalore, and Delhi

કૃપિયા ઉપર દર્શાવેલ ભાવ ફક્ત સંદર્ભ હેતુ માટે છે, તમને કદાચ સારા ઠેકેદાર મળી શકે જે અલગ ભાવ રજુ કરે.

આ આર્ટિકલ અંગ્રેજી , હિન્દી અને મરાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

Oops! We could not locate your form.