ભારતીય બ્રાન્ડસ ના એ.સી.પી (ACP)
એ.સી.પી (ACP) - એલ્યૂમિનિયમ કોમ્પોઝિટ પેનલ શીટ non-combustible polyethylene core થી બેનલું છે જેમાં પેહલા લેમિનેટ હોય છે પછી 2 એલ્યૂમિનિયમ શીટ ની વચ્ચે સેન્ડવિચ કરવામાં આવે છે. Non-combustible polyethylene core, રબર પેસ્ટ જેવું હોય છે જેને કમ્પ્રેસ કરીને એલ્યૂમિનિયમ શીટ ની વચ્ચે દબાવવા માં આવે છે. આ એ.સી.પી ની કમ્પ્રેસન ની પ્રક્રિયા, લેમિનેટ ના